GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ઈસરો થુંબા નાસા કેનેડી ઈસરો થુંબા નાસા કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઈ-મેઇલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ? $ % @ # $ % @ # ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Redo Paste Copy Undo Redo Paste Copy Undo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP