GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) “અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો. કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find out the material noun. Army Gold Folk Team Army Gold Folk Team ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આવનારા વર્ષ 2018માં એશિયન ગેઇમ્સ ક્યા દેશમાં રમાશે ? મ્યાનમાર (બર્મા) નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર (બર્મા) નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર વિદેશ મંત્રી ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર વિદેશ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP