GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? વડાપ્રધાન નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? ત્રિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 3/10 130 30 13/10 3/10 130 30 13/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP