GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 6 4 10 8 6 4 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે ? Internet over Satellite (IoS) Internet output Satellite (IoS) Internet online Satellite (IoS) Internet open Satellite (IoS) Internet over Satellite (IoS) Internet output Satellite (IoS) Internet online Satellite (IoS) Internet open Satellite (IoS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે ? Text Wrapping Hyphenation Word Break Auto Break Text Wrapping Hyphenation Word Break Auto Break ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Unicode Resource Locator Uniform Resource Locator Unique Resource Locator Ultra Resource Locator Unicode Resource Locator Uniform Resource Locator Unique Resource Locator Ultra Resource Locator ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 322 આર્ટીકલ - 317 આર્ટીકલ - 315 આર્ટીકલ - 311 આર્ટીકલ - 322 આર્ટીકલ - 317 આર્ટીકલ - 315 આર્ટીકલ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP