Gujarat Police Constable Practice MCQ એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ? કાકા પિતા પતિ ભાઈ કાકા પિતા પતિ ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ? લોહી રંગની હોય છે. રંગોની મેળવણીને લીધે કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. રાસાયણિક વિષ કોશિકાઓને કારણે લોહી રંગની હોય છે. રંગોની મેળવણીને લીધે કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. રાસાયણિક વિષ કોશિકાઓને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે? માય કમ્પ્યુટર રિસાઈકલ બિન વિન્ડોઝ એક્સ્પ્લોરર C:/ડ્રાઈવ માય કમ્પ્યુટર રિસાઈકલ બિન વિન્ડોઝ એક્સ્પ્લોરર C:/ડ્રાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે ? પ્રાણીઓ માનવી વર્તન સમાજનું વાતાવરણ પ્રાણીઓ માનવી વર્તન સમાજનું વાતાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP