Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 મુજબ જામીન લાયક ગુનાઓમાં તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા કંડલા થી સાપુતારા ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા કંડલા થી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 109 થી 116 96 થી 106 86 થી 96 106 થી 113 109 થી 116 96 થી 106 86 થી 96 106 થી 113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 પ્રમાણે વ્યભિચારના ગુનામાં કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 293 497 454 317 293 497 454 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સૌ પ્રથમવાર ‘વંદે માતરમ્’ ક્યારે ગવાયું હતું ? 1890 1850 1894 1896 1890 1850 1894 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP