Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ? પ્રકરણ-7 પ્રકરણ-5 પ્રકરણ-6 પ્રકરણ-8 પ્રકરણ-7 પ્રકરણ-5 પ્રકરણ-6 પ્રકરણ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી આપેલ તમામ પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 14 વર્ષ સુધીની કેદ અને દંડ મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ 10 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ 10 વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવના કાયદામાં કલમ 111 ક્યારે ઉમેરવામાં આવી ? 1986 1980 1984 1982 1986 1980 1984 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP