• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Gujarat Police Constable Practice MCQ Part - 4

Gujarat Police Constable Practice MCQ Part - 4
નવા સુધારેલા ફોજદારી કાર્યવાહીના કાયદામાં કુલ કેટલી કલમો છે ?

482
480
486
484

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

રંજનગર
અહમદનગર
આનંદનગર
વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ભગવદ્ગોમંડલ' કેટલા ભાગમાં લખાયેલો ગ્રંથ છે ?

10
9
7
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
હુલ્લડનો ગુનો કઇ રીતે બને છે ?

લૂટથી
મારામારીથી
ગેરકાયદેસર મંડળીથી
ધાડથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમલંબ  ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો  ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય.

35
50
25
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નિપાત ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતનો ઈતિહાસ (History of India) GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US