ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ? ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. કરકસરપૂર્વક જીવન જીવવું. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. કરકસરપૂર્વક જીવન જીવવું. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરશે અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ઘરની વાતો બીજાને કહેવી દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "વનોષધિ" વન્ + ઓષધિ વન્ + ઓષધી વન + ઔષધિ વન + ઔષધી વન્ + ઓષધિ વન્ + ઓષધી વન + ઔષધિ વન + ઔષધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP