ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સ + ઉષ્મા સુ + ષમા સુ + સમા સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + ષમા સુ + સમા સ + ઊષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે' -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP