• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાસ ઓળખાઓ : ટપાલપેટી

બહુવ્રીહી
ઉપપદ
મધ્યમપદલોપી સમાસ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.

વાદળી
હતી
તેણે
ચડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા'

પરવાનગી
હુકમ
આજ્ઞા
અવજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : નિસર્ગ મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો.

યમક
ઉત્પ્રેક્ષા
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાસ ઓળખાવો : મહાવીર

કર્મધારય
દ્વિગુ
દ્વંદ્વ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 157
  • 158
  • 159
  • 160
  • 161
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Talati Practice MCQ Part - 2 કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US