ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક દૈનિક પાક્ષિક સાપ્તાહિક માસિક દૈનિક પાક્ષિક સાપ્તાહિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા પૃથ્વી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી આદિત પદ પર્યાયવાચી પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી આદિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP