ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? વિધ્યર્થ કર્મણિ પ્રેરક કર્તરી વિધ્યર્થ કર્મણિ પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' અનન્વય રૂપક ઉપમા યમક અનન્વય રૂપક ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો જંગલ ચંદ્ર રાત્રિ બગીચો જંગલ ચંદ્ર રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' વંડી ઓસરી પોળ બાલ્કની વંડી ઓસરી પોળ બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP