ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" પરીક્ષિત યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ પરીક્ષિત યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ : કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કોઈ વાત પર લક્ષ ન આપવું કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કોઈ વાત પર લક્ષ ન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો. ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP