ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામમાં છુટકારો મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ હિંમતવાન ઉદાર ઘૃણાસ્પદ પરગજુ હિંમતવાન ઉદાર ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP