ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચ્યું તેથી આવડ્યું વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું તેથી આવડ્યું વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ? ગાલ સનભાજરા તામાય રામા ભાનતાલ સગજય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ ગાલ સનભાજરા તામાય રામા ભાનતાલ સગજય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવું ટી.વી. ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે - નિપાત શોધો. ત્યાં ગામમાં બે જણાને ફકત ત્યાં ગામમાં બે જણાને ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP