ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક સંવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક સંવેગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મન મરી જવું મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મન મરી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. ખરાબ થવું વણસવું બગડવું વખોડવું ખરાબ થવું વણસવું બગડવું વખોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP