ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ખેલ કરવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માઝા મોતી માયાળુ માછલી માઝા મોતી માયાળુ માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. વીર × કાયર માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ વીર × કાયર માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ? જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP