ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાંધી મૂઠી લાખની' કહેવતનો અર્થ દર્શાવવો. બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. ષૂનમુન સુનમૂન સૂનમૂન સુનમુન ષૂનમુન સુનમૂન સૂનમૂન સુનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. પરિચારિકા હોશીયાર વીજળી પરિચિત પરિચારિકા હોશીયાર વીજળી પરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લખવું લડવું લાખ હિસાબ લખવું લડવું લાખ હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP