ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ ચૌલાદેવી જય સોમનાથ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP