ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? પતંજલિએ હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે પતંજલિએ હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP