ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? રઢીયાળી રાત તુલસી ક્યારો જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત તુલસી ક્યારો જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. સુરેશ દલાલ મુરલી ઠાકુર પ્રિયકાન્ત મણિયાર દયારામ સુરેશ દલાલ મુરલી ઠાકુર પ્રિયકાન્ત મણિયાર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP