ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? નિબંધ પદ સોનેટ એકાંકી નિબંધ પદ સોનેટ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? આખ્યાન પદ ફાગુ કાવ્ય સોનેટ આખ્યાન પદ ફાગુ કાવ્ય સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP