ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? પ્રેમાનંદ ધીરો ભગત અખો ભોજા ભગત પ્રેમાનંદ ધીરો ભગત અખો ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વડાલી માણેકપુર વીરપુર જેતપુર વડાલી માણેકપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP