ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? કાચની દિવાલ સૂર્યા ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ સૂર્યા ધૂમ્રસેર મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નરેન બારડ નીતા રામૈયા મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નરેન બારડ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP