ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
મધુરાય
ઉશનસ્
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલખાન અલીખાન બલોચ
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP