ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. શ્લેષ ઉપમા અનન્વય વર્ણસગાઈ શ્લેષ ઉપમા અનન્વય વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP