ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ મહત્તર ઉપરિક આયુક્ત દ્રાંગકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? સરેખૈલ મિરેબકર કાઝી નિઝામુલમુલ્ક સરેખૈલ મિરેબકર કાઝી નિઝામુલમુલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP