ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? તક્ષશિલા વલભી વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી વિક્રમશીલા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી અશ્વઘોષ સ્થુલીભદ્ર દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી અશ્વઘોષ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સોલંકી કુમારપાળ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. એક પણ નહિ રાણા વીરસિંહ ભીમદેવ-2 રૂડા દેવી એક પણ નહિ રાણા વીરસિંહ ભીમદેવ-2 રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP