ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. દેવદત્ત ઉદયન સિંહસેન બ્રહ્મદત્ત દેવદત્ત ઉદયન સિંહસેન બ્રહ્મદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ? સેરોસ્ટસ સોરઠ સુરાષ્ટ્રીયન સુલકા સેરોસ્ટસ સોરઠ સુરાષ્ટ્રીયન સુલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ જમદગ્નિઋષિ ગૌતમ ઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ જમદગ્નિઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP