ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે મણિલાલ દ્વિવેદી કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ દુર્ગારામ મહેતા મહિપતરામ નર્મદશંકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1926 1928 1930 1924 1926 1928 1930 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ઝેકરબા ઈવાઝ ધધક સ્કુટો ઝેકરબા ઈવાઝ ધધક સ્કુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP