ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? પિલાજીરાવ સયાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ પિલાજીરાવ સયાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? મહમૂદ બેગડો અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP