ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? હડપ્પા ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ હડપ્પા ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી જેલમ ઘગ્ગર-હાકરા સતલજ રાવી જેલમ ઘગ્ગર-હાકરા સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP