ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? પૂના બેંગલોર પોંડિચેરી અડયાર પૂના બેંગલોર પોંડિચેરી અડયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? રોપર લોથલ સાંઘોલ રાખીગરી રોપર લોથલ સાંઘોલ રાખીગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? મોહેં-જો-દરો ધોળાવીરા લોથલ ચન્હૂદરો મોહેં-જો-દરો ધોળાવીરા લોથલ ચન્હૂદરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP