ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? કરાઈકલ દીવ ગોવા દમણ કરાઈકલ દીવ ગોવા દમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP