ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? કન્નડ મલયાલમ તેલુગુ તામિલ કન્નડ મલયાલમ તેલુગુ તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? અરબી તુર્કી ફારસી ઉર્દુ અરબી તુર્કી ફારસી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? ફતેહપુર સિક્રી આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી આગ્રા દિલ્હી અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP