ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તમિલ તેલુગુ કન્નડ મલયાલમ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP