રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો મોર ટહુકો કરે મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મોર ટહુકો કરે મીઠાશથી બોલાવવું બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું મૃત્યુ પામવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનોમંથન કરવું મનમાં વસી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નક્કી કરવું મનોમંથન કરવું મનમાં વસી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નક્કી કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભા જોડી કરવી ઝઘડો કરવો તકરાર કરવી જીભ બતાવવી જીભડા કરવા ઝઘડો કરવો તકરાર કરવી જીભ બતાવવી જીભડા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું માલામાલ થવું પાયમાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું માલામાલ થવું પાયમાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP