ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મિશ્ર ખેતી એટલે શું ? ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? પ્રથમ તૃતીયક દ્વિતીયક ચતુર્થક પ્રથમ તૃતીયક દ્વિતીયક ચતુર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ? સૂર્યમુખી કપાસનું તંતુ શણ તેલીબિયાં સૂર્યમુખી કપાસનું તંતુ શણ તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP