ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ? ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર સિંચાઈ ગરીબી નાબૂદી ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર સિંચાઈ ગરીબી નાબૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? અગિયારમી નવમી બારમી દસમી અગિયારમી નવમી બારમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 800 કરોડ 500 કરોડ 300 કરોડ 400 કરોડ 800 કરોડ 500 કરોડ 300 કરોડ 400 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ? 1957 1963 1972 એકેય નહીં 1957 1963 1972 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP