ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવાનું માપ શું છે ? જથ્થાબંધભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) જથ્થાબંધભાવાંક (WPI) આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકભાવાંક (WPI) ઉત્પાદકભાવાંક (WPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ? મહેલનોબિસ યોજના સેન યોજના આપેલ પૈકી કોઈ નહીં ગાડગીલ યોજના મહેલનોબિસ યોજના સેન યોજના આપેલ પૈકી કોઈ નહીં ગાડગીલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNICEF UNDP IMF UNESCO UNICEF UNDP IMF UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP