Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “ધારવાડ સમય” કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની સંખ્યા ___ હોય છે. 15 17 16 18 15 17 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 24 20 18 12 24 20 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સંકલિત ધાન્ય વિકાસ યોજના માનવ ગરીમા યોજના બ્રહ્મયોગી યોજના શેરી કલ્ચર યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના માનવ ગરીમા યોજના બ્રહ્મયોગી યોજના શેરી કલ્ચર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP