Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? બહેરામજી મલબારી ભિખાઈજી કામા કે. આર. કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી ભિખાઈજી કામા કે. આર. કામા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. કિલોગ્રામ ગ્રામ મીલીગ્રામ ટન કિલોગ્રામ ગ્રામ મીલીગ્રામ ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x⁰ x⁵ x x² x⁰ x⁵ x x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત નિપાત અનુગ વિશેષણ કૃદંત નિપાત અનુગ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP