Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ only thing you missed is his lecture. The A Few An The A Few An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 9 5 અને 15 15 અને 21 7 અને 15 7 અને 9 5 અને 15 15 અને 21 7 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - ગ્રામ ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ધરા ઈ - ગ્રામ ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક અથ - ઈતિ અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક અથ - ઈતિ અદ્વૈત - દ્વૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP