Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'તેલ જોવી તેલની ધાર જોવી.' કાર્ય ઝડપથી પૂરું કરવું. કાર્ય સમજી વિચારીને કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. કાર્ય ઝડપથી પૂરું કરવું. કાર્ય સમજી વિચારીને કરવું. તેલની ધાર પ્રમાણે કામ કરવું. તેલ જોયા પછી તેલની ધાર જોવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? જનરલ કમાંડંટ એડમિરલ કોમોડોર જનરલ કમાંડંટ એડમિરલ કોમોડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District "___ comment on demonetization ?” Each Ever A little Any Each Ever A little Any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? πr²/2 r²/2 πr²/4 r² πr²/2 r²/2 πr²/4 r² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' પ્રાયમસ સગડો સગડી ચૂલ પ્રાયમસ સગડો સગડી ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP