મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? મુંબઈ સમાચાર હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ મુંબઈ સમાચાર હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર સ્વામી આનંદ પન્ના નાયક દામોદર બોટાદકર કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP