પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

ભારતનું ચૂંટણી આયોગ
રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી
તાલુકા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP