ટકાવારી (Percentage) એક સંખ્યાના 55% અને 25% નો તફાવત 11.10 થાય છે. તો તે સંખ્યાના 75% કેટલા થાય ? 27.50 28.25 27.75 18.50 27.50 28.25 27.75 18.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 55% - 25% = 30%30% → 11.10 75% → (?) 75/30 × 11.10 = 75/30 × 1110/100 = 27.75
ટકાવારી (Percentage) એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ? 3,67,200 રૂપિયા 3,59,280 રૂપિયા 3,52,800 રૂપિયા 3,53,800 રૂપિયા 3,67,200 રૂપિયા 3,59,280 રૂપિયા 3,52,800 રૂપિયા 3,53,800 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ? 25 20 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 25 20 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 1,00,000 80,000 1,10,000 55,000 1,00,000 80,000 1,10,000 55,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 2 0.2 20 4 2 0.2 20 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2