ભૌતિક વિજ્ઞાન (Physics) કોણીય વેગમાનનો SI એકમ ___ છે. kg m-2 S-1 kg ms-1 kg m2 S-1 kg m2 S-2 kg m-2 S-1 kg ms-1 kg m2 S-1 kg m2 S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? સેકન્ડ કેન્ડેલા સ્ટીરેડિયન એમ્પિયર સેકન્ડ કેન્ડેલા સ્ટીરેડિયન એમ્પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો સાચો એકમ દર્શાવતો નથી ? દબાણ : N m-2 ટૉર્ક : N m પૃષ્ઠતાણ : N m² પાવર : N ms-1 દબાણ : N m-2 ટૉર્ક : N m પૃષ્ઠતાણ : N m² પાવર : N ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પાર્સેક એ કોનો એકમ છે ? અંતર સમય વેગ ખૂણો (સમતલકોણ) અંતર સમય વેગ ખૂણો (સમતલકોણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો. Vm-1 Vm As NC Vm-1 Vm As NC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP