ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે. 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 AU 1 A° 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 AU 1 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg cm² Kg m kg m-2 Kg m² Kg cm² Kg m kg m-2 Kg m² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ બીજા એકમો કરતાં જુદો છે ? kWh Ws Js eV kWh Ws Js eV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. આઠ ગણો ચાર ગણો ત્રણ ગણો બમણો આઠ ગણો ચાર ગણો ત્રણ ગણો બમણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP